Ans : આ વિશે જયારે અમે અમુક દીકરીઓ ના પેરેન્ટ્સ ને વાત કરી તો જાણવા મળ્યું કે, જો દીકરીઓ નો બાયોડેટા કોઈ WhatsApp ગ્રપ માં જયારે post થાય છે, ત્યારે ગ્રુપ ના અમુક મેમ્બર્સ, તે બાયોડેટા ને પોતાના સગા - સંબંધીઓ તથા બીજા અનેક અજાણ્યા ગ્રુપ માં સેવા ના નામે ફોરવર્ડ કરતા હોય છે.
પછી દીકરીઓ ના પેરેન્ટ્સ ને અજાણ્યા ફોન આવતા હોય છે. દીકરીઓ ના vivah થઇ ગયા પછી પણ, 2 - 3 વર્ષ સુધી ફોન આવતા હોય છે. આ કારણે, દીકરીઓ ના પેરેન્ટ્સ, પોતાની દીકરીઓ નો બાયોડેટા વૉટ્સએપ ગ્રુપ્સ માં post નથી કરાવતા.
આજની તારીખ માં Maximum Girls & Boys ના Parents WhatsApp Group માં પોસ્ટિંગ ની બદલે BhudevNetworkVivah.com website માં બાયોડેટા Registration નો આગ્રહ રાખે છે. કારણ કે,
✅ Website માં Data Security હોય છે.
✅ કોઈ અજાણ્યા લોકો તમારો Contact Details જોઈ ના શકે
✅ Candidate નું KYC Documents વેરિફિકેશન થાય છે
✅ Login ID, Password હોય તોજ Biodata જોઈ શકાય. એટલે તમને અજાણ્યા લોકો ફોન કરી ના શકે
✅ Website માં SSL Certificate અને HTTPS Security હોય છે