Blog Details

2) વિવાહ - લગ્ન થાય તે માટેના 4 જરૂરી Steps

 1) સારા બાયોડેટા મેળવો :
કોઈ વિશ્વસનીય ગવર્નમેન્ટ રેજીસ્ટર્ડ બ્રાહ્મણ - ભૂદેવ સંસ્થા ની વેબસાઈટ કે પરિચય મેળા ની લેટેસ્ટ બુકલેટ માંથી સારા બાયોડેટા મેળવો.

 2) બાયોડેટા માંથી કોન્ટેક્ટ કરો :
જે ઉમેદવાર નો બાયોડેટા તમને પસંદ પડે, મેચિંગ હોય, તેમને પહેલા મેસેજ અને પછી ફોન થી કોન્ટેક્ટ કરો.

3) મિટિંગ કરો, વાતચિત્ કરો :
ફોન ઉપર બધું સારુ લાગે, અને બંને પક્ષ ની મિટિંગ ની હા હોય, તો રૂબરૂ મિટિંગ કરો. વાત આગળ વધારવા માટે રૂબરૂ મિટિંગ જરૂરી અને અનિવાર્ય છે.

4) ગોળ ધાણા કે વિવાહ નક્કી કરો :
1-2-3 મીટીંગ મા બધું સારુ લાગે, ગુણાંક, કુંડળી, મેચમેકિંગ મા તમે માનતા હોય અને તે પણ અનુકૂળ હોય, તો ગોળ-ધાણા કે એન્ગેજમેન્ટ કરી શકાય છે.

ભૂદેવ જીવનસાથી પરિચય સંમેલન તમને આપે છે, ઉપરોક્ત ચારે-ચાર સુવિધા એકજ સ્થળે, એકજ દિવસે.
(1) લેટેસ્ટ બુકલેટ મા મોટી સંખ્યા મા બાયોડેટા,
(2) અનેક ઉમેદવારો નો પરિચય,
(3) સ્થળ ઉપર મિટિંગ, અને,
(4) પછી નક્કી કરી શકાય.

તો દરેક ભૂદેવ જીવનસાથી પરિચય સંમેલન માં ભાગ લઈને તેનો અવશ્ય લાભ લેશો.

બાયોડેટા - પરિચય - મિટિંગ
     ... નો અનેરો સંગમ એટલે...
ભૂદેવ જીવનસાથી પરિચય સંમેલન.  

 આભાર. હર મહાદેવ