Blog Details

36) IMPORTANT : (For All Parents & Candidates) દરેક મેમ્બર, લગ્નેચ્છુક ઉમેદવાર નોંધ લેશો કે vivah - લગ્ન માં તમારે સફળતા ખરેખર જોઈતી હોય, તો આટલુ અવશ્ય કરશો :


✅ Bhudev Parichay Sammelan : દરેક ભૂદેવ પરિચય સંમેલન માં Free Registration કરાવીને અવશ્ય ભાગ લો. ત્યાં તમારે એક સાથે Hundreds of દિકરા - દીકરીઓ નો પરિચય અને તેમનો દેખાવ રૂબરૂ જોવા મળે. Parents to Parents Meeting પણ આસાનાથી થઇ જાય. એક સાથે આટલી બધી દીકરીઓ - દીકરાઓ - પેરેન્ટ્સ - સમાજ ના વડીલો ને મળવાની તક અને સૌભાગ્ય ને અમૂલ્ય સમજી ને લાભ લો. ભૂદેવ લગ્ન-મેળો પણ 12 વર્ષે 1 વાર આવતા કુંભ-મેળા જેટલોજ જરૂરી છે આપણા બાળકો ના સુખી જીવન માટે અને આપણા વંશ-વૃધ્ધિ માટે. આટલી બધી તકલીફો અને ખર્ચ વેઠી ને મહા-કુંભ-મેળા કે જાત્રાધામ - કે friends સાથે tracking - પીકનીક - party મા જઈ શકાય તો જીવનસાથી મેળવવા અને જોવા માટે ઘર-આંગણે - ગુજરાત મા આયોજીત , ભૂદેવ મહા-લગ્ન-મેળા મા શરમ - સંકોચ - ડર - આળસ - અણગમો કેમ કરીયે. તમે ત્યાં નહિ જાઓ તો કોનું નુકસાન થશે , વિચારો જરાં. 

   ✅ Check Biodata :  Website માં Login કરીને અથવા બુકલેટ અથવા Whatsapp માંથી સતત બાયોડેટા  Check કરશો.

   ✅ Contact કરશો : જે Profiles તમને ગમે તેમને Shortlist કરીને પછી તેમને પેરેન્ટ્સ to પેરેન્ટ્સ Contact કરશો. 
  
   ✅ Meeting : Candidate અને પેરેન્ટ્સ સાથે Meeting કર્યા વગર ના (No) નહિ કહો. Atleast Meeting to કરોજ અને ભલે પછી No કહો. કોઈ વાંધો નથી. તમે જો બીજાને Meeting વગર No - No કરશો, તો તમને પણ પછી સામેથી No - No આવતી થઇ જશે. Meeting વગર તમારો Vivah કેમનો થશે ઍ વિચારો ? પછી મોટી ઉંમરે પસ્તાવાનો વારો તમારો ના આવે તેનું ધ્યાન રાખો.. Be Careful.

   ✅ સમયસર Decision લો :  સમયસર, પોતાની ઉંમર, દેખાવ, અને યોગ્યતા પ્રમાણે સામે આવેલ પાત્ર સાથે મેચિંગ થતું હોય, તો થોડું ઘણું let - go કરીને પણ Vivah માટે હા કહો, જીવન માં આગળ વધો. 

જય મહાદેવ, જય શ્રી કૃષ્ણ,
All the Best Wishes from, 

BhudevNetworkVivah.com
NRI.BhudevNetworkVivah.com
All.BhudevNetworkVivah.com

✨✨✨