આપણી Vivah Website માં Premium Membership લીધા પછી, સારુ Result મળે, સારુ પાત્ર જલ્દી મળે, તે માટે, લગ્નેચ્છુક
ઉમેદવાર આટલુ અવશ્ય કરશો :
✅ Daily Website નો ઉપયોગ કરો :
Vivah Website ma Login કરીને ગમતા Profiles ને Contact કરશો.
✅ WhatsApp Biodata નો ઉપયોગ
Daily આપણા WhatsApp Premium Groups માં Post થતા આપના ગમતા Profiles ને અવશ્ય Contact કરશો. પેરેન્ટ્સ અને ઉમેદવાર મિટિંગ નું આયોજન કરો.
✅ Biodata Posting Services : મેસેજ ના મદદ થી દર 10-15 દિવસે ઉમેદવાર નો બાયોડેટા Admin Team ના માધ્યમ થી Premium Group મા પોસ્ટ કરાવો.
✅ Biodata Registration :
Bhudev Jivansathi Parichay સંમેલન માં પોતાનો Biodata Registration અચૂક કરાવો. Premium members માટે Free Registration ને Free PDF / E-Booklet હોય છે.
✅ Personal Participation & Meeting :
Bhudev Jivansathi Parichay સંમેલન માં રૂબરૂ હાજરી આપીને સ્ટેજ ઉપર પોતાનો પરિચય આપો, અને ત્યાં ગમતા પાત્ર સાથે Meeting કરો.
✅ Be Always Active to get Success :
Vivah - લગ્ન બાબાતે સતત Active રહો, અને સમયસર vivah નો નિર્ણય લો. ઉંમર વીતી ના જાય તેનું ધ્યાન રાખો.