Blog Details

20) ખાસ નોંધ :

(1) એડમીન team ખાલી એજ Candidates ના બાયોડેટા અહીં Premium ગ્રુપ માં પોસ્ટ કરે છે, જે બાયોડેટા ની posting request અમારી team ને પેરેન્ટ્સ તરફથી મળે છે. એડમીન team પોતાની મેતે, પોતાની મરજી થી, કોઈ પણ Premium Candidate નો બાયોડેટા આ WhatsApp ગ્રુપ માં પોસ્ટ નથી કરતા. 

(2) દિકરા - દીકરીઓ ના બધાજ બાયોડેટા દરેક Premium મેમ્બર ને Website માં જોવા મળશે. જેના માટે દરેક Premium મેમ્બર ને અમે Login ID & Password આપેલોજ છે.