Ans : આજની તારીખ માં Maximum Girls & Boys ના Parents WhatsApp Group માં પોસ્ટિંગ ની બદલે આપણી સમસ્ત બ્રાહ્મણ Vivah Website - BhudevNetworkVivah.com અને NRI.BhudevNetworkVivah.com માં Candidate નો બાયોડેટા Registration નો આગ્રહ રાખે છે. કારણ કે, આપણી....
✅ આપણી દરેક Vivah Website માં Data Security હોય છે.
✅ કોઈ પણ અજાણ્યા - Unregistered - Untrusted - Unverified લોકો Candidate ની Contact Details જોઈ ના શકે.
✅ આપણી Gov. Reg. સંસ્થા છે, એટલે Gov. નીતિ-નિયમો પ્રમાણે Biodata Registration પહેલા દરેક ઉમેદવાર નું KYC Documents verification થાય છે. (Verification of Aadhar Card / PAN Card / Driving License, etc)
✅ આપણી સંસ્થા પાસેથી Login ID, Password મળ્યો હોય તોજ Candidate નો આખો Biodata અને Contact Details જોઈ શકાય છે. એટલે આપણે અજાણ્યા લોકો ના ફોન કોલ થી બચી શકાય.
✅ આપણી સમસ્ત બ્રાહ્મણ - ભૂદેવ Vivah Website માં SSL Certificate અને HTTPS Security હોય છે.