186) Do's & Dont's for Good Success in Vivah

સૌને સુપ્રભાત, શુભ સવાર
જય મહાદેવ, જય શ્રી કૃષ્ણ
આપનો દીવસ શુભ અને મંગલમય રહે 

સૌ મેમ્બર્સ, ઉમેદવાર - દિકરા - દીકરીઓ, પેરેન્ટ્સ, વડીલો, જ્ઞાતિજનો,
વિવાહ - લગ્ન મા સારી સફળતા માટે, આટલી Basic Guidelines અવશ્ય ફોલો કરશો  : 

Do's  ✅ ( આટલુ કરો ) 
~~~~~~~
(1) ઉમેદવાર નો સારો વિગતવાર બાયોડેટા Design કરો, કે જેમાં ઉમેદવાર ની પૂરતી વિગતો અને ગુડ-લુકિંગ ફોટા હોય. 
(2) સારી ગવર્નમેન્ટ રેજીસ્ટર્ડ વિશ્વસનીય બ્રાહ્મણ - ભૂદેવ મેરેજ સંસ્થા ની વેબસાઈટ મા બાયોડેટા રેજીસ્ટ્રેશન કરાવો. 
(3) આપણી ભૂદેવ મેટ્રિમોની વેબસાઈટ મા જો તમારું રેજીસ્ટ્રેશન હોય તો, રેગ્યુલરલી તેમાં બાયોડેટા ચૅક કરો. યોગ્ય ઉમેદવાર ને કોન્ટેકટ કરો.
(4) આપણા વૉટ્સએપ ગ્રુપ્સ મા રેગ્યુલર બાયોડેટા ચૅક કરો. યોગ્ય ઉમેદવાર ને કોન્ટેક્ટ કરો.
(5) ભૂદેવ પરિચય સંમેલન મા ભાગ લૉ 
(6) ત્યાં, સ્ટેજ પરિચય આપો, મિટિંગ કરો. 
(7) એકબીજાને બાયોડેટા મોકલાવો 
(8) એકબીજાને સમયસર રિપ્લાય આપો 
(9) પોતાનો દેખાવ, યોગ્યતા અને ઉંમર પ્રમાણે સમયસર હકારાતમાક નિર્ણય લૉ 

Dont's ❌ ( આટલુ નહિ કરો ) 
~~~~~~~
(1) બાયોડેટા Search, Contact, Meeting મા ખોટો Delay, શરમ - સંકોચ - અણગમો, આળસ, કંટાળો, કે ego નહિ કરો. 
(2) કોઈને ખોટા સમયે ફૉન નહિ કરો 
(3) સામે વાળા ની પૂરતી બાયોડેટા માહિતી, તેમની ચોઈસ, વગેરે વિગતો જોયા જાણ્યા વગર ડાઇરેક્ટ ફોન કરીને ડિસ્ટર્બ નહીં કરો. 
(4) કોઈને ના કહેવી હોય તો તેમને નમ્રતાપૂર્વક ફૉન અથવા મેસેજ થી અનુકૂળતા નથી, તેમ કહો. કોઈને ગમે-તેમ બોલીને insult નહિ કરો.
(5) કોઈ તમને મેસેજ થી ના કહે, તો તેમને વારે વારે કારણ પૂછી ને કે વારે વારે ફૉન કરીને ક્ષોભજનક સ્થિતિ મા નહિ મુકો.
(6) વિવાહ - લગ્ન ના, આ શુભ કાર્ય મા જો તમારે આગળ વધવાનુજ હોય, તો પછી તેમાં ખોટો Delay નહિ કરો. 

* Best Wishes, અનેક શુભેચ્છાઓ 
--- ભૂદેવ મેટ્રિમોની team 
(અમદાવાદ | વડોદરા | રાજકોટ)

Enquire Now