Ans : આ વિશે જયારે અમે અને દીકરીઓ ના પેરેન્ટ્સ ને વાત કરી તો જાણવા મળ્યું કે, જો દીકરીઓ નો બાયોડેટા કોઈ WhatsApp ગ્રપ માં જયારે post થાય છે, ત્યારે ગ્રુપ ના અમુક મેમ્બર્સ, તે બાયોડેટા ને પોતાના સગા - સંબંધીઓ તથા બીજા અનેક અજાણ્યા ગ્રુપ માં જાણતા - અજાણતા માં કોઈ ને કોઈ કારણસર ફોરવર્ડ કરતા હોય છે.
પછી દીકરીઓ ના પેરેન્ટ્સ ને અજાણ્યા ફોન આવતા થઇ જાય છે. દીકરીઓ ના vivah થઇ ગયા પછી પણ, 2 - 3 વર્ષ સુધી ફોન આવતા હોય છે. આ કારણે, દીકરીઓ ના પેરેન્ટ્સ, પોતાની દીકરીઓ નો બાયોડેટા WhatsApp ગ્રુપ્સ માં post નથી કરાવતા.