166) 12 મુખ્ય વિશેષતાઓ (34મા ભુદેવ જીવનસાથી પરિચય સંમેલન મા 12 Features)

12 મુખ્ય વિશેષતાઓ
 (34મા ભુદેવ જીવનસાથી પરિચય સંમેલન મા 12 Features)

34મુ ભુદેવ જીવનસાથી પરિચય સંમેલન, કે જે, તા. 25/01/2026 એ રવિવારે, આણંદ ખાતે, આયોજિત છે, તેમાં, નીચે મુજબ ની 12 વિશેષતાઓ રહેશે. 
~~~~~~~~~~~~~~~~~~

✔️ (1) શ્રી સત્યનારાયણ ભગવાન ની કથા : સ્થળ ઉપર, સવારે 7 am વાગે, શ્રી સત્યનારાયણ ભગવાન ની કથા થી 34 મા ભુદેવ જીવનસાથી સંમેલન નો પ્રારંભ થશે. મુખ્ય યજમાન તરીકે ભુદેવ નેટવર્ક ના શ્રી વિપુલભાઈ પંડ્યા અને Smt. અંજલીબેન પંડ્યા બેસશે. અંત મા નિઃશુલ્ક સમૂહ-આરતી નો લાભ લેવા માટે સ્થળ ઉપર 11 આરતી-દિવા થાળી નું આયોજન થશે. 
~~~~~~~~~~~~~~~~~~

✔️ (2) Non-Stop પરિચય : સવારે 9.00 વાગે દીપ-પ્રાગટ્ય તથા મુખ્ય-અતિથિ સન્માન પછી નોન-સ્ટોપ યુવક-યુવતીઓ ના પરિચય નો આરંભ થશે. જે સાંજે 4 સુધી ચાલશે. ટોકન નમ્બર સિસ્ટમ થી સૌપ્રથમ રેજીસ્ટર્ડ ઉમેદવારો, પછી સ્પોટ-રેજીસ્ટ્રેશન વાળા ઉમેદવારો અને સમય ની અનુકૂળતા મુજબ, છેલ્લે પૅરેન્ટ્સ ને સ્ટેજ-પરિચય નો ચાન્સ મળશે. બપોરે 12 થી 2.30 સુધી દરેક એ પોતાની અનુકૂળતા મુજબ Lunch લઇ શકાય. સ્ટેજ-પરિચય મા કોઈ બ્રેક પડશે નહિ. 
~~~~~~~~~~~~~~~~~~

✔️ (3) Stage ઉપર Self - Intro (સ્વ-પરિચય) :  સ્ટેજ ઉપર જે ઉમેદવાર આવે તેમને self-intro (સ્વ-પરિચય) આપવા મા આસાની રહે, તે માટે નીચે મુજબ self-intro પોઈન્ટ્સ નું અગાઉ થી પ્લાનિંગ & પ્રેક્ટિસ કરીને આવવું. કોઈ પણ કાર્ય મા પ્લાનિંગ, મેહનત અને પ્રેક્ટિસ હોય તોજ તે કાર્ય મા સારી સફળતા પ્રાપ્ત થાય છે. 

(1) Booklet Sr. No. : 
(2) Name : 
(3) Date of Birth : 
(4) Marriage Status : 
(5) Current City :
(6) Education : 
(7) Job / Business :
(8) Hobbies / Talent :
(9) Choice & Expectations : 

* આ બધા પોઈન્ટ્સ ની, દરેક ઉમેદવાર, સારી તૈયારી કરશો, તેવી અમારી દરેક ઉમેદવાર ને આગ્રહ-પૂર્ણ વિનંતી છે. 
* પુરી તૈયારી - અને પ્લાનિંગ સાથે, આ સ્ટેજ - intro તમે આપશો, તો ચોક્કસ, તમારો સેલ્ફ કોન્ફિડેન્સ, અને થોટ ક્લેરિટી ડેવલપ થશે. તમારી પોતાની ચોઈસ ની તમને સ્પષ્ટતા થશે. અને, ભવિષ્ય મા તમે જ્યારે, 1 to 1 મિટિંગ કરશો, તેમાં, આજ સેલ્ફ કોન્ફિડેન્સ, પોતાની ચોઈસ અને થોટ ક્લેરિટી, તમને ખુબજ લાભકારક નિવડશે.
~~~~~~~~~~~~~~~~~~

✔️ (4) Types of Section & Counters  : સ્થળ ઉપર તમને નીચે મુજબ, મુખ્ય 3 પ્રકાર ના Counters જોવા મળશે. : 
(1) Entry & Lunch Pass Counter
(2) Booklets Counter 
(3) Sr. No. & Badge કાઉન્ટર

* આ વખતે, આ 3 Counters ઉપર વધુ ભીડ ના થાય તે માટે, આપણે આ 3 Counters ઉપર, Bank મા જે પ્રોસેસ હોય છે તેમ, Token Number System થી કાર્ય થશે. તમે જે Counter ઉપર આવશો એટલે તમને એક ટોકન નમ્બર મળશે. વહેલા તે પહેલા. જ્યારે, તમારો ટોકન નંબર આવશે એટલે તમારે જે તે Counter ઉપર જઈને કાર્ય થશે. ત્યાં સુધી તે Counter ની સામે ખુરશીઓ હશે તેમા તમારે બેસવાનું રહેશે. 
~~~~~~~~~~~~~~~~~~

✔️ (5) Silver Coin + Lunch Pass Gift : રેજીસ્ટર્ડ દીકરીઓ દ્વારા, સ્ટેજ-પરિચય આપ્યા પછી, ભૂદેવ નેટવર્ક ઉપ્રમુખ - Smt. અંજલીબેન પંડ્યા ના વરદ હસ્તે તે દરેક દિકરી ને (1 Silver Coin + 1 Lunch Pass) Gift આપીને સ્ટેજ ઉપર સન્માનિત - પ્રોત્સાહિત કરાશે. 
~~~~~~~~~~~~~~~~~~

✔️ (6) Tea Coffee & Lunch : સ્થળ ઉપર Morning & Evening - Tea Coffee & Unlinited Buffet Lunch ની વ્યવસ્થા કરવામાં આવેલ છે. જેના માટે સ્વેચ્છા થી Advance Booking કરાવી શકાય, જેથી આયોજક Team ને તે મુજબ વ્યવસ્થા કરવામાં અનુકૂળતા રહે. સ્થળ ઉપર લિમિટેડ ભોજન વ્યવસ્થા થશે.
~~~~~~~~~~~~~~~~~~

✔️ (7) સ્થળ ઉપર 1 લેટેસ્ટ બુકલેટ : જેમનું બુકલેટ મા રેજિસ્ટ્રેશન છે અને Rs 700 રેજીસ્ટ્રેશન Fees ભરેલ છે, તેમને સ્થળ ઉપર 1 બુકલેટ (Girls બુકલેટ Or Boys બુકલેટ) મળશે. હૉલ મા સ્ટેજ ઉપર જે ઉમેદવાર સ્ટેજ-પરિચય આપશે, તે પોતાની બુકલેટ નોંધ કરી લેશો. તો તમને Contact & Meeting મા સારો લાભ થશે. 
~~~~~~~~~~~~~~~~~~

✔️ (8) Sr. No. Badge : સ્થળ ઉપર દરેક ઉમેદવાર અને પેરેન્ટ્સ ને નીચે મુજબ Color-Code વાળો બુકલેટ Sr. No. બેજ મળશે, જે દરેક એ પોતાની ઓળખ માટે ધારણ કરવાનો રહેશે. જેનાથી તમને અન્ય ઉમેદવાર - પૅરેન્ટ્સ કોન્ટેક્ટ કરી શકે અને આમ તમને સારો લાભ થશે : 

 Purple Badge : NRI ઉમેદવાર
 Pink Badge : Unmarried ઉમેદવાર (Girls) India based
 Blue Badge : Unmarried ઉમેદવાર (Boys) India based
 Red Badge : Divorce & Widow ઉમેદવાર 
 Yellow Badge : Parents માટેનો બેજ 
 White Badge : Spot Registration Candidates 
 Green Badge : Service provider Person like Sound System people , Catering people, LED, Decoration people, etc
 Special Badge : ભૂદેવ નેટવર્ક Team
~~~~~~~~~~~~~~~~~~

✔️ (9) LED Screen Display  સ્થળ ઉપર Hall મા 1 LED સ્ક્રીન અને Lunch Area મા પણ 1 LED સ્ક્રીન મુકવામાં આવશે, જેમાં તમને Lunch કરતા કરતા સ્ટેજ પરિચય નો Live Telecast જોવા મળશે. 
~~~~~~~~~~~~~~~~~~

✔️ (10) Astrology & Meeting Arrangements : સ્થળ ઉપર એસ્ટ્રોલોજી ગાઈડન્સ અને મિટિંગ Counter ની વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે. જેમાં સ્વૈચ્છા થી લાભ લઇ શકાય છે. (નોંધ : Astrology & Meeting Counters ઉપર અમુક સર્વિસ Free તો અમુક સર્વિસ Paid હશે. જે સ્વૈચ્છા થી લાભ લઇ શકાય છે) 
~~~~~~~~~~~~~~~~~~

✔️ (11) Lucky Draw for Parents :  સાંજે 4.30 વાગે ઉપસ્થિત પેરેન્ટ્સ માટે Lucky Draw નુ આયોજન છે. જેમાં 11 Lucky Draw વિજેતા પેરેન્ટ્સ ને, ભુદેવ નેટવર્ક તરફથી, 11 Silver Coin Gift (1 Coin each) આપીને સ્ટેજ ઉપર આપીને સન્માનિત કરાશે.
~~~~~~~~~~~~~~~~~~

✔️ (12) Large Parking Area : આણંદ મા, સરદાર પટેલ હૉલ + પાર્ટી પ્લોટ, ખુબજ વિશાળ છે. 5000 વ્યક્તિ ની કુલ Capacity વાળો આ Mega હૉલ+પ્લોટ ની આસપાસ, 2-વહીલર અને 4-વહીલર પાર્કિંગ પણ ખુબજ વિશાળ છે. દરેક એ પોતાની Car અને 2-વહીલર વ્યવસ્થિત પાર્કિંગ કરવું જેથી અન્ય કોઈને તકલીફ ના પડે. આ બાબતે ખાસ ધ્યાન રાખશો. કોઈને તમારી ગાડી ની કમ્પ્લેન ની તક ના આપશો. આ બાબતે, હૉલ ના નીતિ-નિયમો અને Security Guards ની સલાહ-સૂચન ખાસ ફોલો કરવું.
~~~~~~~~~~~~~~~~~~

--- Best Wishes 
(ભુદેવ નેટવર્ક Team)
અમદાવાદ || વડોદરા

Connect With Us

Vadodara (Sayajiganj) : 601, 602, 603, 604, 6th Floor, Galav Chambers, Dairy Den Circle, Sayajiganj, Vadodara - 390020 // M # 9099798986, 7990208986, 9081522111, 9099828986
Amdavad (Navrangpura): A-703, 7th Floor, Nar - Narayan Complex, Near Swastik Char Rasta, Opp. Side of Navrangpura Post office, Navrangpura, Amdavad - 380009. // M # 9499701462, 9016992328, 9099048986, 7990252977, 9099798986
Amdavad (Maninagar) : S/9 Shukun Plaza, 2nd Floor, Opp. Naagar Farsaan, Nr. Pruthvi Hotels, Balvatika, Maninagar, Amdavad - 380008. M # 6354192049, 9016986582, 9099798986, 7990208986
Enquire Now