શું આપના vivah - લગ્ન નથી થતા?
તો તેના માટે અથાગ પ્રયત્ન કરો.
નિરાશ કે નાસિપાસ થયાં વગર.
પ્રયત્ન કરવાથીજ થી સફળતા અથવા નિષ્ફળતા પ્રાપ્ત થાય છે.
સફળતા થી કાર્યસિદ્ધિ મળે છે,
જયારે નિષ્ફળતા થી અનુભવ-જ્ઞાન મળે છે.
એકંદરે બંને જરૂરી અને લાભ-કારક છે.
પરંતુ શરૂવાત તો પ્રયત્ન થીજ થાય છે.
Vivah - લગ્ન માટે પણ સફળતા ના મળે ત્યાં સુધી પ્રયત્ન કરતા રહો. પ્રયત્ન અને આશા જીવંત રાખો.
પ્રયત્ન કરીશું તો સફળતા મળવાના થોડાક પણ chances છે, પરંતુ જો પ્રયત્નજ નહિ કરીયે તો સફળતા મળવાના કોઈ chances નથી