147) વિવાહ - લગ્ન ની મોસમ શરુ થઇ ગઈ છે તો, આજે આપણે જોઈશું વિવાહ - લગ્ન મા સારી સફળતા મળે તે માટેનું ચેકલીસ્ટ :

Checklist for Success in Vivah - લગ્ન 

વિવાહ - લગ્ન ની મોસમ શરુ થઇ ગઈ છે તો, આજે આપણે જોઈશું વિવાહ - લગ્ન મા સારી સફળતા મળે તે માટેનું ચેકલીસ્ટ : 

✔️ Design Good Biodata : સારો બાયોડેટા રેડી કરો. જેમાં બધી વિગતો હોય. ગુડલુકિંગ ફોટો હોય. 
✔️ Biodata Registration : સારી સંસ્થા ની વેબસાઈટ અથવા બુકલેટ મા રેજીસ્ટ્રેશન કરાવો.
✔️ Check Website Biodata Regularly : વેબસાઈટ મા મેચિંગ બાયોડેટા સતત ચૅક કરતા રહો.
✔️ Participate : ભુદેવ જીવનસાથી પરિચય સંમેલન મા regularly ભાગ લો. 
✔️ Stage Intro : ભુદેવ જીવનસાથી સંમેલન મા પોતાનો સ્ટેજ પરિચય આપો. સ્ટેજ પરિચય આપવામા આળસ, અણગમો કે સંકોચ નહિ કરો.
✔️ Contact : બુકલેટ લઈને મેચિંગ પ્રોફાઈલ ને કોન્ટેક્ટ કરો. આ કાર્ય મા પૂરતી મેહનત કરો. 
✔️ Meeting : મિટિંગ નો આગ્રહ રાખો. મિટિંગ મા આળસ કે સંકોચ નહિ કરો. પોતાને પૂરતો સમય આપો. 
✔️ Reply : એક બીજાને સમયસર રિપ્લાય આપો.
✔️ Yes : યોગ્ય પાત્ર ને સમયસર વિવાહ માટે હા કહો, જીવન મા આગળ વધો.

---- આભાર સહ અનેક શુભેચ્છાઓ 
ભુદેવ નેટવર્ક Vivah team
(Amdavad & Vadodara)

Connect With Us

Vadodara (Sayajiganj) : 601, 602, 603, 604, 6th Floor, Galav Chambers, Dairy Den Circle, Sayajiganj, Vadodara - 390020 // M # 9099798986, 7990208986, 9081522111, 9099828986
Amdavad (Navrangpura): A-703, 7th Floor, Nar - Narayan Complex, Near Swastik Char Rasta, Opp. Side of Navrangpura Post office, Navrangpura, Amdavad - 380009. // M # 9499701462, 9016992328, 9099048986, 7990252977, 9099798986
Amdavad (Maninagar) : S/9 Shukun Plaza, 2nd Floor, Opp. Naagar Farsaan, Nr. Pruthvi Hotels, Balvatika, Maninagar, Amdavad - 380008. M # 6354192049, 9016986582, 9099798986, 7990208986
Enquire Now