સુખ - શાંતિ - સમૃદ્ધિ - સંતોષ અને સુખી લગ્ન-જીવન પ્રાપ્ત કરો : (આ લેખ અંત સુધી જરૂર વાંચો)
~~~~~~~~~~~~~~
તા. 12/11/2025,
ભુદેવ નેટવર્ક ઓફિસ, વડોદરા
આપણા દરેક ના જીવન મા સુખ-શાંતિ-સમૃદ્ધિ-સંતોષ જળવાઈ રહે અને સાથે સુખી-લગ્ન જીવન પ્રાપ્ત થાય, તે માટે, આપણી કુળદેવી ના આશીર્વાદ, પિતૃઓ ના આશીર્વાદ, ઉપસ્થિત વડીલો ના આશીર્વાદ, ઈશ્વર ની કૃપા, દીકરા-દીકરી-પૅરેન્ટ્સ ના પોતાના કૌટુંબિક સંસ્કાર, વિવાહ-લગ્ન સંસ્કાર પ્રત્યે સારી સદભાવના તથા સમજશક્તિ, સારુ-યોગ્ય પાત્ર સિલેક્શન, સારુ ભણતર-આવક અને બીજી અનેક વાતો નું ધ્યાન રાખવું જરૂરી છે. જેના માટે યોગ્ય માર્ગદર્શન અને બેસ્ટ ગાઈડન્સ મેળવવું પણ જરૂરી છે.
તો આપણા જીવન ના આ અતિ-શુભ તથા અતિ-આવશ્યક કાર્ય મા સારી સફળતા પ્રાપ્તિ માટે પૂરતો સમય આપીને, ધીરજ ધરીને, દરેક ઉમેદવાર - પૅરેન્ટ્સ એ, સમયસર રસપુર્ણ - મેહનત અને પરિશ્રમ કરવો અતિ-આવશ્યક અને હિતાવહ છે. નહીતો જીવન નો આ કિંમતી સમય હાથ માંથી સારી ગયો તો ફરીથી પાછો નથી આવતો.
તો જે લગ્નેચ્છુક ઉમેદવાર ના હજી વિવાહ-લગ્ન બાકી છે, તેઓ, આ વિવાહ-લગ્ન ની મોસમ મા, જવાબદારી-પૂર્વક, સમયસર જાગૃત થઇ જશો. અને યથા-શક્તિ, યથા-ભક્તિ, યથા-ઈચ્છા, સારી મેહનત કરી લેશો. સૌને સફળતા ચોક્કસ પ્રાપ્ત થશે. તેવી અમારી આખી ભૂદેવ નેટવર્ક વિવાહ ટીમ ની સૌને શુભેચ્છાઓ. ✨
તો જેમને વિવાહ-લગ્ન મા યોગ્ય સફળતા મળી ગઈ છે, તેઓને ફરી એકવખત હાર્દિક અભિનંદન સહ અનેક શુભકામનાઓ. ✨
અને જે લગ્નેચ્છુક ઉમેદવારો ના વિવાહ-લગ્ન ની શોધ નું શુભ-કાર્ય હજી ચાલુ છે, ધીરજ સાથે, પ્રયત્ન અને મેહનત હજી ચાલુ છે, તેઓને પણ સફળતા માટે અનેક શુભેચ્છાઓ. ✨
ભૂદેવ નેટવર્ક - Vivah Team
(અમદાવાદ અને વડોદરા)