144) આપના દીકરા કે દીકરી ના વિવાહ-લગ્ન થયાં ની માહિતી

આપના દીકરા કે દીકરી ના વિવાહ-લગ્ન થયાં ની માહિતી  
~~~~~~~~~~~~~~
તા. 11/11/2025 
ભુદેવ નેટવર્ક ઓફિસ, વડોદરા.

સૌને જય મહાદેવ, જય શ્રી કૃષ્ણ.
ફૂલ-ગુલાબી ઠંડી ની શરૂવાત થઇ ગઈ છે. સાથે, દેવ-ઉઠી એકાદશી પછી હવે વિવાહ-લગ્ન ની મોસમ પણ પૂરજોશ મા શરુ થઇ ગઈ છે. આપણા NRI ભૂદેવો પણ મોટી સંખ્યા મા અહીં ગુજરાત-મુંબઈ-ભારત પધારીને વિવાહ-લગ્ન નું કાર્ય સુખરૂપ સંપન્ન કરી રહ્યા છે. 

Daily-Weekly ઘણા પૅરેન્ટ્સ, તેમના દીકરા કે દીકરી ના વિવાહ-લગ્ન ગોઠવાયા ના Good-News અમને આપી રહ્યા છે. સાથે, તેઓ અમને, તેમની Happy Story મેસેજ-માહિતી, અને સાથે vivah-લગ્ન થયાં નો Photo સેન્ડ કરીને આપણા ગ્રુપ્સ મા પોસ્ટ કરવાની Request કરી રહ્યા છે. જેથી આપણી વેબસાઈટ અને ગ્રુપ્સ ના અન્ય બીજા બધાજ ભૂદેવો - પૅરેન્ટ્સ ને આ શુભ સમાચાર ની જાણ થઇ જાય. અને આમ સુખી-લગ્ન જીવન માટે, વધુ મા વધુ ભૂદેવો - વડીલો ની શુભકામનાઓ તથા આશીર્વાદ તેમના દીકરા - દીકરીઓ ને સતત પ્રાપ્ત થઇ રહ્યા છે. વિવાહ-લગ્ન માટે,  ફરી એક વખત તેઓને હાર્દિક અભિનંદન સહ અનેક શુભકામનાઓ. 

Happy Story Information Form :
(લગ્ન પછી, Free Photo-Frame ની Gift મેળવો)

તમારે પણ જો પોતાના દિકરા કે દિકરી ના ગોળ-ધાણા, વિવાહ કે લગ્ન થયાં ની અમને જાણ કરવી હોય તો આ Form ભરીને સબમિટ કરશો. 

 My Happy-Story Form : 
https://bhudevnetwork.pythonanywhere.com/happy-stories/

પછી અમે તમને ફોન કરીને મોકલીશું એક શુભેચ્છા Photo-Frame Gift અને, સાથે Gift Voucher  અને, એક Surprise Gift પણ ખરીજ.

Photo Frame Gift :

https://youtube.com/shorts/tJDkQZ7RPPc?si=jL1IQ93PHNDBOqdB

આભાર સહ અનેક શુભેચ્છાઓ.
--- ભુદેવ નેટવર્ક Team

Connect With Us

Vadodara (Sayajiganj) : 601, 602, 603, 604, 6th Floor, Galav Chambers, Dairy Den Circle, Sayajiganj, Vadodara - 390020 // M # 9099798986, 7990208986, 9081522111, 9099828986
Amdavad (Navrangpura): A-703, 7th Floor, Nar - Narayan Complex, Near Swastik Char Rasta, Opp. Side of Navrangpura Post office, Navrangpura, Amdavad - 380009. // M # 9499701462, 9016992328, 9099048986, 7990252977, 9099798986
Amdavad (Maninagar) : S/9 Shukun Plaza, 2nd Floor, Opp. Naagar Farsaan, Nr. Pruthvi Hotels, Balvatika, Maninagar, Amdavad - 380008. M # 6354192049, 9016986582, 9099798986, 7990208986
Enquire Now