Blog Details

7) ખાસ નોંધ :

(1) ભૂદેવ નેટવર્ક - Vivah WhatsApp ગ્રુપ્સ માં Parents ની પરમિશન વગર કોઈ બાયોડેટા Post નથી થતા : 

જયારે પેરેન્ટ્સ કે ઉમેદવાર પોતે Admin Team ને request કરે છે, કે, એમના Son / Daughter / Self નો બાયોડેટા જે - તે ગ્રુપ માં Post કરો , ત્યારેજ Admin Team તેમના Son / Daughter નો બાયોડેટા જે - તે WhatsApp ગ્રુપ માં Post કરે છે. પોતાની મરજી થી Admin Team કોઈ પણ ઉમેદવાર નો બયોડેટા WhatsApp ગ્રુપ માં Post નથી કરતા.

(2) બાયોડેટા post કરાવવા માટે Rocket-Post મેસેજ નો ઉપયોગ કરવો : 

Biodata Posting ની Request માત્ર Rocket - Post મેસેજ ના માધ્યમ થી થશે. આ મેસેજ દરેક ગ્રુપ માં Admin team post કરે છે. એટલે જો તમારે તમારા Registered ઉમેદવાર નો બાયોડેટા કોઈ પણ ગ્રુપ માં post કરાવવો હોય, તો Rocket- Post મેસેજ માં જે લિંક આપેલ છે તેનો ઉપયોગ કરવો.

(3) પોતાના Vivah - લગ્ન માં સૌથી વધુ મેહનત ઉમેદવારે પોતેજ કરવાની છે :  

જેવી રીતે કોઈ સારી સ્કૂલ માં એડમિશન લીધા પછી, પાસ થવા માટે સૌથી વધુ મેહનત ઉમેદવાર એ પોતે કરવી પડે છે, તેવીજ રીતે, vivah માટે સારુ પાત્ર મળે, તે માટે, બુકલેટ માં કે વેબસાઈટ માં રેજીસ્ટ્રેશન કરાવ્યા પછી, સૌથી વધુ મેહનત ઉમેદવારે જાતેજ કરવાની હોય છે. કારણ કે પાત્ર ની પસંદગી, meeting અને vivah - લગ્ન પણ ઉમેદવારે પોતેજ કરવાનું છે. પેરેન્ટ્સ કે સંસ્થા, ગમે તેટલી મેહનત કરે, છેવટે ઉમેદવાર ની જો લાયકાત, મેહનત કે તૈયારી નહી હોય Vivah - લગ્ન માટેની, તો તે થવું શક્યજ નથી . સ્કૂલ કે vivah સંસ્થા તો માત્ર એક માધ્યમ છે, કે જે બધાને સરખીજ સેવા આપે છે. જે દરેક ને સારુ ભણતર કે બાયોડેટા, પરિચય મેળા, બુકલેટ, PDF, WhatsApp ગ્રુપ્સ, વગેરે ઉપલબ્ધ કરાવે છે. પાત્ર ની પસંદગી, meeting અને છેવટે vivah - લગ્ન તો ઉમેદવારે જાતેજ કરવા પડે છે. બુકલેટ કે વેબસાઈટ માં રેજીસ્ટ્રેશન લીધા પછી જો ઉમેદવાર કોઈ પ્રકાર ની મેહનત નહિ કરે, આ બાબતે પોતાનો સમય નહિ આપે, બાયોડેટા નહિ જોવે , shortlist નહિ કરે, પસંદગી મેળા માં ભાગ નહિ લે, મીટિંગ નહિ કરે, તો vivah-લગ્ન થવું સંભવ છેજ નહિ. એટલે દરેક પેરેન્ટ્સ એ પોતાના ઉમેદવાર ને આ બાબતે જવાબદારી સોંપવીજ પડશે.